કોઈ સદિશના યામ $(8,\, 6)$ છે, તો તેનો એકમ સદિશ શોધો.
યામ પધ્ધતિમાં એક કણના યામ $(3, 2, 5)$ હોય તો તેનો સ્થાન સદીશ કેટલો થાય?
અહી $\theta$ એ બે સદીશો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચે બનતો ખૂણો છે. નીચેના માંથી કઈ આકૃતિ આ $\theta$ ખૂણો ને સાચી રીતે દર્શાવે છે?
સદિશ $\overrightarrow A $ ની દિશા ઉલટાવવામાં આવે છે, તો $\Delta \overrightarrow A $ અને $\left| {\Delta \overrightarrow A } \right|$ મેળવો.
સદીશમાં ફેરફાર શેના કારણો થાય છે ?
અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિ નો તફાવત આપો.